Monday, October 25, 2021
HomeISRO દુનિયાને ફરી પોતાની તાકાતનો પરચો આપવા સજ્જ, જાહેર કર્યો આખો પ્લાન
Array

ISRO દુનિયાને ફરી પોતાની તાકાતનો પરચો આપવા સજ્જ, જાહેર કર્યો આખો પ્લાન

મિશન ચંદ્રયાન-2ને લઈ દુનિયાભરમાં ડંકો વગાડ્યા બાદ ઈસરો ચીફ કે સિવાને નવા વર્ષે જ દેશવાસીઓને નવી ભેટ આપવાની જાહેરાત કરી છે. તેમણે આ વર્ષના લક્ષ્‍યાંક અને યોજનાઓની જાહેરાત કરી હતી. વર્ષ 2020માં ગગનયાન અને ચંદ્રયાન-3 મિશન લોંચ કરવામાં આવશે. આ સાથે જ ઈસરો ચીફે કહ્યું હતું કે, અવકાશ વિજ્ઞાન દ્વારા અમારા પ્રયાસો દેશવાસીઓના જીવનમાં વધારે સુધારો લાવવાનો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments