રેસીપી : આજે જ ઘરે બનાવો ચટાકેદાર ચણા મસાલા

0
27

2 વાટકી ચણા

1 નાની ચમચી જીરું

3 લીલા મરચાં

2 ડુંગળી સમારેલી

4 કળી લસણની

1 ઈંચ છીણેલું આદું

1 ટમેટા સમારેલા

1 નાની ચમચી હળદર

1 નાની ચમચી લાલ મરી પાઉડર

1 નાની ચમચી આમચૂર

મીઠું સ્વાદપ્રમાણે

તેલ જરૂરિયાત મુજબ

પાણી જરૂરિયાત મુજબ

સૌ પહેલા તમે ચણા લો અને તેને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળીને મૂકી રાખો.ત્યારબાદ બીજા દિવસે ચણા અને પાણીને કુકરમાં નાખી 5 થી 6 સિટીમાં બાફી નાખો.હવે તમે ડુંગળી, આદું, લીલા મરચા અને ટામેટાનો પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ એક કાઢીમાં તેલ નાખીને તેને મધ્યમ તાપ પર મુકો, અને તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં જીરું નાખો.હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટના જેમજ પેસ્ટ તેલ છોડવા લાગે એટલે તેમાં હળદર લાલ મરચા, જીરું પાઉડર અને થોડું મીઠું મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં ચણા નાખીને થોડું પાણી એડ કરો થોડીવાર તાપ પર રાખીને ગેસ બંધ કરી લો.

તો તૈયાર છે ચટાકેદાર ચાના મસાલાનુ શાક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here