ભરતી : રાજ્ય સરકારના નિર્ણય સામે વધુ કેટલીક લઘુમતી શાળાઓએ હાઇકોર્ટમાં રિટ કરી

0
0

ધાર્મિક અને ભાષાકીય લઘુમતી શાળાઓમાં પણ કર્મચારીઓની ભરતીબઢતી અને બરતરફી માટે સેન્ટ્રલાઇઝ્ડ ભરતી પ્રક્રિયા અમલી કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વધુ કેટલીક લઘુમતી શાળાઓએ હાઇકોર્ટમાં રિટ કરી છે. જેમાં કોર્ટે રાજ્ય સરકાર સહિતના પ્રતિવાદીઓને નોટિસ પાઠવી વધુ સુનાવણી ૨૦મી જુલાઇના રોજ નિયત કરી છે. આ શાળાઓની રજૂઆત છે કે તેમને વિશેષ દરજ્જો અન કેટલી છૂટછાટ મળી છે. અન્ય સામાન્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની જેમ અહીં પણ કર્મચારીઓની સેન્ટ્રલાઇઝ્ડ ભરતી કરી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here