રિલાયન્સની નેટવર્થ પાકિસ્તાનના GDPથી અડધી, જો કંપની દેશ હોત તો 134 દેશોથી આગળ હોત

0
3

મુંબઈ. કોવિડ-19 મહામારીએ જ્યાં સમગ્ર દેશના બિઝનેસને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે તો બીજી તરફ એક કંપની એવી પણ છે, જેના પ્રોફિટ પર ખાસ કોઈ અસર થઈ નથી. લોકડાઉન દરમિયાન આ કંપનીની બીજી કંપનીઓ સાથેની ડીલ સમાચારોમાં રહી. આપણે વાત કરી રહ્યાં છીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ની. આ કંપનીની નેટવર્થ 150 બિલિયન ડોલર(લગભગ 11 લાખ કરોડ)ની થઈ ચૂકી છે.

અમે રિલાયન્સની નેટવર્થની વાત એટલા માટે કરી રહ્યાં છે કારણ કે વિશ્વના 134 દેશોની ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ(GDP) રિલાયન્સની નેટવર્થ સામે ટકે તેવી નથી. આ વાતને બીજી રીતે સમજવી હોય તો આ રીતે સમજી શકય કે જો રિલાયન્સ એક દેશ હોત તો તે વિશ્વના 134 દેશો કરતા આગળ હોત.

અડધા પાકિસ્તાન બરાબર છે રિલાયન્સની નેટવર્થ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની નેટવર્થ 134 દેશોની જીડીપીથી વધુ છે. કેટલાક દેશો એવા પણ છે જેની GDP રિલાયન્સની નેટવર્થથી બે ગણી કે તેનાથી ઓછી છે. પાકિસ્તાનની જીડીપી 305 બિલિયન ડોલર(લગભગ 22 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ અડધા પાકિસ્તાન બરાબર છે. આ રીતે ફિલીપીન્સ, કોલંબિયા, મલેશિયા એવા દેશ છે, જેમની જીડીપી રિલાયન્સની નેટવર્થ બે ગણી છે.

6 નેપાળ જેટલી છે રિલાયન્સની નેટવર્થ

રિલાયન્સની નેટવર્થની સામે આપણા કોઈ પણ પડોશી દેશ ટકતા નથી. 1996માં ક્રિક્રેટ વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની જીડીપી 87.36 બિલિયન ડોલર(લગભગ 6.5 લાખ કરોડ રૂપિયા) છે. નેપાળની જીડીપી 24.88 બિલિયન ડોલર(લગભગ 1.8 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 6 નેપાળ જેટલી છે.

RILની નેટવર્થથી ખૂબ જ પાછળ છે આ દેશોની GDP

દેશ દેશની GDP
શ્રીલંકા 6.5 લાખ કરોડ રૂપિયા
નેપાળ 1.8 લાખ કરોડ રૂપિયા
અફઘાનિસ્તાન 1.4 લાખ કરોડ રૂપિયા
ભૂતાન 18 હજાર કરોડ રૂપિયા

 

આ દેશોની GDP RILની નેટવર્થ કરતા બે ગણી

દેશ GDP(લાખ કરોડ રૂપિયામાં)
મલેશિયા 23
કોલંબિયા 23
ફિલીપીન્સ 23
પાકિસ્તાન 22

 

અફઘાનિસ્તાનની જીડીપી 19.54 બિલિયન ડોલર(લગભગ 1.4 લાખ કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 7 અફધાનિસ્તાનથી પણ વધુ છે. આપણા પાડોશી દેશ ભૂતાનની જીડીપી માત્ર 2.53 બિલિયન ડોલર(18 હજાર કરોડ રૂપિયા) છે. એટલે કે રિલાયન્સની નેટવર્થ 59 ભૂતાન સમકક્ષ છે.

આ દેશોની GDP RILની નેટવર્થથી દોઢ ગણી

દેશ GDP(લાખ કરોડ રૂપિયામાં)
ચિલી 20
ફિનલેન્ડ 19
બાંગ્લાદેશ 18
ઈજિપ્ત 17
વિયતનામ 16
પોર્ટુગલ 16

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની નેટવર્થથી આ 134 દેશોની GDP ઓછી

ક્રમાંક દેશ દેશની GDP
1 હંગરી 140 બિલિયન ડોલર
2 અંગોલા 122 બિલિયન ડોલર
3 કુવેત 120 બિલિયન ડોલર
4 સુદાન 117 બિલિયન ડોલર
5 યુક્રેન 112 બિલિયન ડોલર
6 મોરક્કો 110 બિલિયન ડોલર
7 ઈક્વાડોર 104 બિલિયન ડોલર
8 કયૂબા 96.85 બિલિયન ડોલર
9 સ્લોવાકિયા 95.62 બિલિયન ડોલર
10 શ્રીલંકા 87.36 બિલિયન ડોલર
11 ઈથોપિયા 80.56 બિલિયન ડોલર
12 કેન્યા 79.26 બિલિયન ડોલર
13 ડોમિનિક રિપબ્લિક 75.93 બિલિયન ડોલર
14 ગ્વાટેમાલા 75.62 બિલિયન ડોલર
15 ઓમાન 70.78 બિલિયન ડોલર
16 મ્યાનમાર 67.07 બિલિયન ડોલર
17 લક્ઝમબર્ગ 62.32 બિલિયન ડોલર
18 પનામા 62.28 બિલિયન ડોલર
19 ઘાના 59.00 બિલિયન ડોલર
20 બુલ્ગારિયા 58.22 બિલિયન ડોલર
21 કોસ્ટારિકા 57.29 બિલિયન ડોલર
22 ઉરુગ્વે 56.16 બિલિયન ડોલર
23 ક્રોએશિયા 55.21 બિલિયન ડોલર
24 બેલારૂસ 54.46 બિલિયન ડોલર
25 લેબિનોન 53.58 બિલિયન ડોલર
26 તાન્ઝાનિયા 53.32 બિલિયન ડોલર
27 મકાઉ 50.36 બિલિયન ડોલર
28 ઉઝ્બેકિસ્તાન 49.68 બિલિયન ડોલર
29 સ્લોવેનિયા 48.77 બિલિયન ડોલર
30 લિથુઆનિયા 47.54 બિલિયન ડોલર
31 સર્બિયા 41.43 બિલિયન ડોલર
32 અઝરબેઝાન 40.75 બિલિયન ડોલર
33 જોર્ડન 40.07 બિલિયન ડોલર
34 ટયૂનીશિયા 39.95 બિલિયન ડોલર
35 પરાગ્વે 39.67 બિલિયન ડોલર
36 લીબિયા 38.11 બિલિયન ડોલર
37 તુર્કમેનિસ્તાન 37.93 બિલિયન ડોલર
38 ડો.કાંગો 37.64 બિલિયન ડોલર
39 બોલિવિયા 37.51 બિલિયન ડોલર
40 કોટે ડી આઈવર 37.35 બિલિયન ડોલર
41 બહરીન 35.43 બિલિયન ડોલર
42 કૈમરૂન 34.92 બિલિયન ડોલર
43 યમન 31.27 બિલિયન ડોલર
44 લાતવિયા 30.46 બિલિયન ડોલર
45 એસ્તોનિયા 26.61 બિલિયન ડોલર
46 યુગાંડા 26.00 બિલિયન ડોલર
47 જામ્બિયા 25.87 બિલિયન ડોલર
48 નેપાળ 24.88 બિલિયન ડોલર
49 એલ સાલ્વાડોર 24.81 બિલિયન ડોલર
50 આઈસલેન્ડ 24.49 બિલિયન ડોલર
51 હોંડુરસ 22.98 બિલિયન ડોલર
52 કંબોડિયા 22.16 બિલિયન ડોલર
53 ત્રિનિદાદ અને ટોબૈગો 22.08 બિલિયન ડોલર
54 સાઈપ્રસ 22.05 બિલિયન ડોલર
55 ઝીમ્બાવે 22.04 બિલિયન ડોલર
56 સેનેગલ 21.07 બિલિયન ડોલર
57 પાપુઆ ન્યુ ગિની 20.54 બિલિયન ડોલર
58 અફઘાનિસ્તાન 19.54 બિલિયન ડોલર
59 બેસ્નિયા અને હર્જેગોવિના 18.05 બિલિયન ડોલર
60 બોત્સવાના 17.41 બિલિયન ડોલર
61 લાઓસ 16.85 બિલિયન ડોલર
62 માલી 15.33 બિલિયન ડોલર
63 જોર્જિયા 15.08 બિલિયન ડોલર
64 ગૌર્બાન 15.01 બિલિયન ડોલર
65 જમેકા 14.78 બિલિયન ડોલર
66 ફિલિસ્તીનનું રાજ્ય 14.50 બિલિયન ડોલર
67 નિકારાગુઆ 13.81 બિલિયન ડોલર
68 મોરીશિયસ 13.27 બિલિયન ડોલર
69 નામીબિયા 13.25 બિલિયન ડોલર
70 અલ્બાનિયા 13.04 બિલિયન ડોલર
71 મોજામ્બિક 12.65 બિલિયન ડોલર
72 માલ્ટા 12.52 બિલિયન ડોલર
73 બુર્કીન ફાસો 12.32 બિલિયન ડોલર
74 ભૂમધ્યવર્તી ગિની 12.29 બિલિયન ડોલર
75 બહામા 12.16 બિલિયન ડોલર
76 બ્રુનેઈ 12.13 બિલિયન ડોલર
77 આર્મેનિયા 11.54 બિલિયન ડોલર
78 મેડાગાસ્કર 11.50 બિલિયન ડોલર
79 મંગોલિયા 11.43 બિલિયન ડોલર
80 ઉતર મેસિડોનિયા 11.28 બિલિયન ડોલર
81 ગિન્ની 10.47 બિલિયન ડોલર
82 ચડ 9.87 બિલિયન ડોલર
83 બેનિન 9.25 બિલિયન ડોલર
84 ખાંડા 9.14 બિલિયન ડોલર
85 કાંગો 8.70 બિલિયન ડોલર
86 હૈતી 8.41 બિલિયન ડોલર
87 મોલ્દોવા 8.13 બિલિયન ડોલર
88 નાઈઝર 8.12 બિલિયન ડોલર
89 કિર્ગિસ્તાન 7.56 બિલિયન ડોલર
90 તાઝાકિસ્તાન 7.15 બિલિયન ડોલર
91 મલાવી 6.30 બિલિયન ડોલર
92 ગુઆમ 5.86 બિલિયન ડોલર
93 ફિઝી 5.06 બિલિયન ડોલર
94 મોરિટાનિયા 5.02 બિલિયન ડોલર
95 માલદીવ 4.87 બિલિયન ડોલર
96 મોંટેનેગ્રો 4.84 બિલિયન ડોલર
97 જાના 4.76 બિલિયન ડોલર
98 બારબાડોસ 4.67 બિલિયન ડોલર
99 સ્વિત્ઝરલેન્ડ 4.43 બિલિયન ડોલર
100 સિયરા લિઓન 3.78 બિલિયન ડોલર
101 ગુયાના 3.62 બિલિયન ડોલર
102 લાઈબેરિયા 3.29 બિલિયન ડોલર
103 બુરંુડી 3.17 બિલિયન ડોલર
104 અંડોરા 3.01 બિલિયન ડોલર
105 સૂરીનામ 3.00 બિલિયન ડોલર
106 તિમોર-લેસ્તે 2.95 બિલિયન ડોલર
107 અરૂબા 2.70 બિલિયન ડોલર
108 લિસોટા 2.58 બિલિયન ડોલર
109 ભૂતાન 2.53 બિલિયન ડોલર
110 કેન્દ્રીય આફ્રિકન ગણરાજય 1.95 બિલિયન ડોલર
111 બેલીજ 1.86 બિલિયન ડોલર
112 કાબો વર્ડે 1.77 બિલિયન ડોલર
113 સેન્ટ લૂસિયા 1.74 બિલિયન ડોલર
114 સૈન મૈરીનો 1.63 બિલિયન ડોલર
115 ઉત્તરી મરીયાના દ્વીપ સમૂહ 1.59 બિલિયન ડોલર
116 અંતિગુયા અને બાર્બૂડા 1.51 બિલિયન ડોલર
117 સેશેલ્સ 1.50 બિલિયન ડોલર
118 ગામ્બિયા 1.49 બિલિયન ડોલર
119 ગિની-બિસાઉ 1.35 બિલિયન ડોલર
120 સોલોમન ઈસ્લૈંન્ડસ 1.30 બિલિયન ડોલર
121 ગ્રેનેડા 1.13 બિલિયન ડોલર
122 કોમોરોસ 1.07 બિલિયન ડોલર
123 સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ 992 મિલિયન ડોલર
124 વનુઆટૂ 863 મિલિયન ડોલર
125 સમોઆ 841 મિલિયન ડોલર
126 સેન્ટ વિંસેટ એન્ડ ગ્રેનિજિયન્સ 785 મિલિયન ડોલર
127 અમેરિકન સામોઆ 634 મિલિયન ડોલર
128 ડોમિનિકા 497 મિલિયન ડોલર
129 ટોંગા 428 મિલિયન ડોલર
130 સાઓ તોમે અને પ્રિન્સિપી 393 મિલિયન ડોલર
131 પલાઉ 290 મિલિયન ડોલર
132 માર્શલ દ્વવીપ સમૂહ 204 મિલિયન ડોલર
133 કિરિબાતી 186 મિલિયન ડોલર
134 તુવાલૂ 40 મિલિયન ડોલર