રાહત પેકેજ પાર્ટ-3 LIVE : નાણા મંત્રી નિર્મલા સીતારમણની પ્રેસ કોન્ફોરન્સ શરૂ,

0
6

નવી દિલ્હી. સરકારના 20 લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ પેકેજનું આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ત્રીજું બ્રેકઅપ આપી રહ્યાં છે. આજે મુખ્યત્વે એગ્રીકલ્ચર, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગોને લઈને જાહેરાત કરવામાં આવશે.

 

 

પ્રવાસી મજૂર, નાના ખેડૂતોને આપી રાહત

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ગુરુવારે બીજા દિવસે રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી. તેમાં તેમણે કુલ 9 જાહેરાતો કરી હતી. તેમાંથી 3 જાહેરાતો પ્રવાસી મજૂર, 2 નાના ખેડૂતો અને એક-એક જાહેરાત મુદ્રા લોન, સ્ટ્રીટ વેન્ડર્સ, હાઉસિંગ અને આદિવાસી ક્ષેત્રોમાં રોજગારી સાથે જોડાયેલી હતી.

1. 8 કરોડ પ્રવાસી મજૂરોને અગામી બે મહીના સુધી મફત રેશન.
2. અગામી ત્રણ મહિનામાં વન નેશન-વન રેશન કાર્ડ.
3. પ્રવાસી મજૂરોને ઓછા ભાડામાં મકાન મળશે.
4. મુદ્રા લોન લેનારને રાહત
5. 6 લાખથી 18 લાખની વાર્ષિક આવક ધરાવનારને હાઉસિંગ લોન પર સબસિડી.
6. 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સ માટે 5 હજાર કરોડ રૂપિયા.
7. 2.5 કરોડ ખેડૂતો માટે 2 લાખ કરોડ.
8. ખેડૂતો માટે 30 હજાર કરોડ રૂપિયાની મદદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here