- Advertisement -
PSI બી.એન.ગોહિલ ને વાપી ટાઉન પોલીસ સ્ટેશન થી કપરાડા પોલીસ સ્ટેશન, PSI ટી.સી.પટેલ ને રીડર શાખા માંથી ડુંગરી પોલીસ સ્ટેશન, PSI જે.જી.મોઢ ને ડુંગરી પોલીસ સ્ટેશનમાંથી જિલ્લા એમ.ઓ.બી શાખા તથા રીડર શાખાનો વધારો અપાયો. PSI એસ.એમ.સાધુ ને જિલ્લા એમ.ઓ.બી શાખામાંથી વલસાડ સીટીમાં બદલી કરવામાં આવી. PSI એ.કે.દેસાઈ ને વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન થી વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી. PSI સી.ડી.ડામોર લીવ રિઝવમાંથી વાપી ઉ.નગર પોલીસ સ્ટેશન માં બદલી કરવામાં આવી. વલસાડ જિલ્લા પોલીસ વડા સુનિલ જોષી એ તાત્કાલિક છુટા થવા આદેશ આપ્યો. તેમજ બદલી વાડી જગ્યાએ હાજર થવા જણાવ્યું.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ.