અરવલ્લી : જિલ્લા બાળસુરક્ષા એકમ દ્વારા બાતમીને આધારે દરોડા : મોડાસા પંથકમાં મજૂરી કરાવાતા 2 બાળકોને મુક્ત કરાવાયા.

0
3

મોડાસા પંથકમાં મજૂરી કરાવાતા વધુ 2 બાળકોને મુક્ત કરાવાયા.

કોલીખડ ગામની સીમમાંથી ઘેટા-બકરાં ચરાવતા 2 બાળકોને છોડાવ્યા.

મજૂરી કામેથી છોડાવનાર એક બાળક પંચમહાલ જ્યારે અન્ય એક બાળક મહિસાગર જિલ્લાનું.

જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાતમીને આધારે દરોડા.

12 વર્ષ અને 14 વર્ષના 2 બાળકોને છોડાવીને ચિલ્ડ્રન હૉમ ખાતે મોકલાયા.

બાળ મજૂરી કરાવનાર 2 શખ્સ સામે મોડાસા ટાઉન પૉલિસ મથકે ફરિયાદ.

મદદનીશ શ્રમ આયુક્ત દ્વારા ટાઉન પૉલિસ મથકે પૉલિસ ફરિયાદ.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here