આંદોલન : પડતર માંગણીઓને લઈ મહેસૂલ કર્મચારીઓની ગાંધીનગરમાં રેલી, 10 હજારથી વધુ કર્મીઓ હડતાળ પર

0
22

અમદાવાદઃ રાજ્યના 33 જિલ્લાના 10 હજાર મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર 17 જેટલી પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ આપવા, ફિક્સ પગાર દૂર કરી પુરો પગાર આપવા અને કારકૂનમાંથી નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા સહિત વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. જેને પગલે આજે ગાંધીનગરમાં રેલીનું આયોજન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here