Tuesday, October 26, 2021
Homeરિયા સુશાંતના ઘરે તાંત્રિકને બોલાવતી હતી
Array

રિયા સુશાંતના ઘરે તાંત્રિકને બોલાવતી હતી

અમદાવાદ

સુશાંતના કેસમાં તપાસ માટે બિહારથી મુંબઈ જનારી એસઆઇટી ટીમ પટના પાછી ફરી છે. એસઆઇટી ટીમે ત્યાં અનેક લોકોનાં સ્ટેટમેન્ટ્સ નોંધ્યા છે. આ સ્ટેટમેન્ટ્સમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે.

જાણવા મળ્યું છે કે, સુશાંતના ઘરે એક તાંત્રિક પણ આવતો રહેતો હતો. તે પૂજાપાઠ સિવાય સુશાંતની સારવાર પણ કરતો હતો. સુશાંતના સ્ટાફ મેમ્બર્સે એસઆઇટીને જાણકારી આપી છે કે, રિયા ચક્રવર્તી તાંત્રિક પાસેથી પણ સુશાંતની સારવાર કરાવતી હતી. આ સ્વર્ગસ્થ એક્ટરને કહેવામાં આવતું હતું કે, પૂજાપાઠથી આ તાંત્રિક તમામ મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. મહિનામાં બેથી ત્રણ વખત આ તાંત્રિક સુશાંતના ઘરે આવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments