જનતા કફર્યુ : નવસારી : રાનકુવા સહિત ચીખલી તાલુકામાં જોડાતા રસ્તાઓ સુમશાન

0
83

 

કોરોના વાયરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને અત્ર તંત્ર સર્વત્ર સાટાડાઉનની સ્થિતિ નિર્માણ થાય છે ત્યારે ભારતના વડા પ્રધાને આ રોગ સામે રક્ષણ મેળવવા જનતા કફર્યુમાં જોડાવવા પ્રજાને અપીલ કરતા રાનકુવા સહિત ચીખલી તાલુકામાં  વહેલી સવારથી દરેક દુકાનો, મોલ ,લારી ગલ્લા સ્વંયભુ બંધ સાથે તમામ રસ્તાઓ અને શેરીઓ ખાલી રહેતા કફર્યું જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું હતું.

 

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here