- Advertisement -
રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ દ્વારા તેના 25 વર્ષનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ ક્લબ સાથે જોડાએલા મેમ્બર હાજર રહ્યા હતા તેમને અનુભવો શેર કર્યા હતા. આ ઉપરાંત રોટરી ફીઝીયોથેરાપીમાં આવતા લોકોએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન આગામી સમયમાં આ સેન્ટર દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટને લગતા પ્રોગ્રામ કરવામાં આવશે જેમાં ક્લબ દ્વારા એવું પણ નક્કી કરવામાં આવ્યું હતુ કે, તેઓ એએમસી સાથે મળીને સ્કૂલની 17 હજાર ગર્લને સેનેટરી પેડ ફ્રીમાં આપશે.