Friday, January 17, 2025
HomeગુજરાતGUJARAT: બનાસકાંઠામાં ખાનગી બસમાંથી રૂ.48 લાખ રોકડા મળ્યા.....

GUJARAT: બનાસકાંઠામાં ખાનગી બસમાંથી રૂ.48 લાખ રોકડા મળ્યા…..

- Advertisement -

રાજસ્થાન તરફથી આવતી બસનું ચેકિંગ કરતા 48 લાખ મળ્યા જેમાં રાજસ્થાનના સિવાણાના સલિમ હબીબની અટકાયત કરી છે .નેનાવા ચેકપોસ્ટ ઉપર બસમાં ચેકિંગ કરવામાં આવી હતી .

BUS

 

બનાસકાંઠામાં ખાનગી બસમાંથી રૂપિયા 48 લાખ રોકડા મળ્યા છે. બસમાં તપાસ કરતા કંડક્ટર પાસેથી બેગમાં રૂપિયા મળ્યા હતા. રાજસ્થાન તરફથી આવતી બસનું ચેકિંગ કરતા 48 લાખ મળ્યા છે. તેમાં રાજસ્થાનના સિવાણાના સલિમ હબીબની અટકાયત કરવામાં આવી છે.

નેનાવા ચેકપોસ્ટ ઉપર બસમાં ચેકિંગ કરાયું હતુ. તેમાં રૂપિયા ક્યાંથી ક્યાં જઇ રહ્યા હતા તે તપાસ હાથ ધરાઈ છે. જેમાં ધાનેરા પોલીસે સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે. ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ ઉપરથી48 લાખ રોકડ ભરેલી બેગ ઝડપાઇ છે. ખાનગી બસની તલાશી લેતા સમય કંડકટર પાસેથી બેગમાં રૂપિયા મળ્યા હતા. રાજસ્થાનના સિવાણાના સલિમ ઉર્ફે સલ્લુખાન હબીબની પોલીસે અટકાયત કરી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular