નિર્ણય : ATMમાંથી રૂ. 2000ની નોટ મળવાની બંધ થશે, નાના શહેરોમાંથી 2000નો સ્લોટ હટાવવાની કામગીરી શરૂ

0
0

નવી દિલ્હીઃ બેન્કોના એટીએમમાંથી હવે રૂ. 2000ની ચલણી નોટ મળશે નહીં. ગ્રાહકોએ રૂ. 2000ની નોટ જોઈતી હોય તો બેન્કમાં જવું પડશે. એટીએમમાંથી માત્ર 500, 200, 100ની જ ચલણી નોટ મળી શકશે. સ્ટેટ બેન્કે શુક્રવારથી તેની શરૂઆત પણ કરી દીધી છે. હાલમાં નાના શહેરોના એટીએમમાંથી રૂ. 2000ની ચલણી નોટનો સ્લોટ હટાવવાનું શરૂ કરાયું છે. ત્યારપછી મોટા શહેરોનો વારો આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here