Tuesday, September 28, 2021
HomeRSSએ જાહેરમાં કહ્યું- તમે લખીને રાખો કે 2025માં પાકિસ્તાન ભારતનો હિસ્સો હશે
Array

RSSએ જાહેરમાં કહ્યું- તમે લખીને રાખો કે 2025માં પાકિસ્તાન ભારતનો હિસ્સો હશે

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વરિષ્ઠ પ્રચાર ઈન્દ્રેશ કુમારે વર્ષ 2025 બાદ પાકિસ્તાન ભારતનો હિસ્સો બની જશે તેવું નિવેદન આપ્યુ છે. મુંબઈમાં કાશ્મીર મુદ્દે આયોજિત એક સભામાં ઈન્દ્રેશ કુમારે કહ્યુ હતુ કે, તમે લખીને રાખી દો કે આગામી 5-7 વર્ષ બાદ તમે કરાચી, લાહૌર, રાવલપિંડી અને સિયાલકોટમાં મકાન ખરીદશો અને બિઝનેસ કરવાનો મોકો મળશે.

ઈન્દ્રેશ કુમારે કહ્યુ કે 1947 પહેલા પાકિસ્તાન ન હતુ. લોકો કહે છે 1945 પહેલા તે હિન્દુસાન હતુ. અને 2025 પછી તે હિન્દુસ્તાન બનવાનું છે. તેઓએ આશા વ્યક્ત કરીને અખંડ ભારતનું સ્વપ્ન જલ્દી પૂર્ણ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments