Wednesday, September 22, 2021
HomeRSS કાર્યાલય ની સુરક્ષા હટાવવાથી દિગ્વિજય નારાજ, પંકજ ત્રિપાઠીની રાજકારણમાં આવવાની ઈચ્છા
Array

RSS કાર્યાલય ની સુરક્ષા હટાવવાથી દિગ્વિજય નારાજ, પંકજ ત્રિપાઠીની રાજકારણમાં આવવાની ઈચ્છા

નેશનલ ડેસ્કઃ લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે ઉત્સાહ વધી રહ્યો છે. રાજ્યની કોંગ્રેસ સરકારે ભોપાલ સ્થિત RSSના મુખ્યાલય ખાતેથી સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે, જેની પર તેમના જ પક્ષના સભ્ય દિગ્વિજયસિંહે સવાલો ઉઠાવ્યા છે. દિગ્વિજયે ટ્વીટ કરીને સંઘ કાર્યાલયની સુરક્ષા ન હટાવવા અંગેની અપીલ કરી છે.

દિગ્વિજયે ટ્વીટ કરીને કહ્યું કે, ભોપાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતેથી સુરક્ષા હટાવવાનો નિર્ણય સહેજ પણ યોગ્ય નથી. હું મુખ્યમંત્રી કમલનાથને અપીલ કરું છું કે તેઓ તાત્કાલિક સુરક્ષા ફરી આપવાના આદેશ આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments