Monday, September 20, 2021
Homeસાબરકાંઠા : વડાલીના કંજેલી કંપાની સીમમા ઘઉના ખેતરમાં અચાનક લાગી આગ.
Array

સાબરકાંઠા : વડાલીના કંજેલી કંપાની સીમમા ઘઉના ખેતરમાં અચાનક લાગી આગ.

     

વડાલીના કંજેલી કંપાની સીમમા ઘઉના ખેતરમાં અચાનક આગ લાગી હતી. ખેતરમાંથી પસાર થતા વીજ તારના કારણે આ ભીષણ આગ લાગી હતી.

આગ લાગવાથી ઘઉનો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના યુ.જી.વી.સી.એલની બેદરકારીને કારણે સર્જાઈ હતી અને તેના કારણે ખેડુતોને ભારે નુકસાન ભોગવ્યો પડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments