Saturday, September 24, 2022
Homeસાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે પાટલા ઘો નો શિકાર કરતા પાંચ આરોપીને ઝડપ્યા
Array

સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે પાટલા ઘો નો શિકાર કરતા પાંચ આરોપીને ઝડપ્યા

- Advertisement -
સાબરકાંઠા બ્રેકિંગ
સાબરકાંઠા ફોરેસ્ટ વિભાગે પાટલા ઘો નો શિકાર કરતા પાંચ આરોપી ઝડપાયા
ફોરેસ્ટ વિભાગ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હાથરોલ નીકળા ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડયા
બે બાઇક લઇ જતા પાંચ આરોપી રંગે હાથે ઝડપાયા
૧-મૃત હાલતમાં ઘો મળી આવી જ્યારે ૨-જીવિત હાલતમાં ઘો મળી
પાંચેય આરોપીને કોરોના ટેસ્ટ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા
સાબરકાંઠા પોલીસ સ્ટે આગળની કાર્યવાહી હાથ ધરી
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular