Monday, October 18, 2021
Homeસાબરકાંઠા : હિમતનગરના બહેરા મૂંગા વિધાલયમાં 5 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ.
Array

સાબરકાંઠા : હિમતનગરના બહેરા મૂંગા વિધાલયમાં 5 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ.

હિમતનગરના બહેરા મૂંગા વિધાલયમાં 5 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ.

 

 

પાંચેય વિધાર્થીઓને હોમ કોરોન્ટાઈન કરાયા.

બહેરા મૂંગા વિધાલયમા ૨૩ વિધાર્થીઓ અને ૨૦ સ્ટાફનો રેપીડ ટેસ્ટ કરાયો.

પોઝીટીવ સિવાયના વિધાર્થીઓને ઘરે રહેવા આચાર્ય ધ્વારા સુચના અપાઈ.

ટેસ્ટમાં વિધાર્થીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામનો ટેસ્ટ કરાયો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments