Monday, October 18, 2021
Homeસાબરકાંઠા : હિંમતનગર : રાજેન્દ્રનગરમાં સહયોગ ટ્રસ્ટના 39 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ.
Array

સાબરકાંઠા : હિંમતનગર : રાજેન્દ્રનગરમાં સહયોગ ટ્રસ્ટના 39 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ.

રાજેન્દ્રનગરમાં સહયોગ ટ્રસ્ટના 39 વિધાર્થીઓને કોરોના પોઝીટીવ.

પ્રાથમિક શાળાના 8 શિક્ષકોનો કોરોનાને લઈને ટેસ્ટ કરાતા તમામ નેગેટીવ આવ્યા.

પ્રાથમિક શાળા વિધાર્થીઓને કોરોના પોઝીટીવ આવ્યા બાદ બંને શાળાઓ કરાઈ બંધ.

શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો.

સહયોગના 200 મકાનમાં રહેતા લોકોનુ સ્કિનીંગ કરી સેનેટાઝીંગ કરવામાં આવ્યુ.

 

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments