Friday, August 12, 2022
Homeસાબરકાંઠા : ઇડર : ગોરલ ગામે 5 વર્ષ અગાઉ યુવકની હત્યા કરનારા...
Array

સાબરકાંઠા : ઇડર : ગોરલ ગામે 5 વર્ષ અગાઉ યુવકની હત્યા કરનારા 6 આરોપીઓને આજીવન કેદની કરાઇ સજા.

- Advertisement -

ઇડરના ગોરલ ગામે પાંચ વર્ષ અગાઉ યુવકની હત્યાનો મામલો.

હત્યા કરનારા 6 આરોપીઓને આજીવન કેદની સજા કરાઇ.

 

 

ડાયરામાંથી પરત ફરવા દરમ્યાન ચપ્પાના ઘા વડે હત્યા કરાઇ હતી.

ઇડર એડિશ્નલ સેસન્સ જજ તેજસ બ્રહ્મભટ્ટે સજા ફટકારી.

મદદનીશ સરકારી વકિલ નિકેશ બારોટે ફરિયાદી પક્ષે દલીલ કરી હતી.

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular