Monday, October 25, 2021
Homeસાબરકાંઠા : વડાલીના થેરાસણા સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર ના મળતા સ્થાનિકો ત્રાહિમામ
Array

સાબરકાંઠા : વડાલીના થેરાસણા સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર ના મળતા સ્થાનિકો ત્રાહિમામ

વડાલીના થેરાસણા સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર ના મળતા સ્થાનિકો ત્રાહિમામ.

 

 

વડાલીના થેરાસણા સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર ના મળતા સ્થાનિકો ત્રાહિમામ.જોવા મળ્યું હતું. આ બાબતે સ્થાનિકોએ ડોક્ટર સામે લેખિત આક્ષેપો કર્યા.છે. કોરોના મહામારી વચ્ચે તાલુકા ટી.એચ.ઓનું ઈલું ઈલું પ્રકરણની પણ લેખિતમાં કરાઈ જાણ છે.

 

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં થેરાસણા સહિત આજુબાજુના 5થી વધુ ગામોના સરપંચોએ લેખિતમાં ફરિયાદ કરી હતી. આ લેખિત ફરિયાદ કરવા છતાં પણ કોઈ નિરાકરણ ના આવ્યું.

સરકારી દવાખાનામાં ફરજ બજાવતા ડોક્ટર કશ્યપ પટેલ મનમાની કરી રહ્યા છે જેથી જિલ્લાના ડી.ડી.ઓ સુધી લેખિતમાં જાણ.કરાઈ છે. જિલ્લાના ડી.ડી.ઓને હાલમાં જ જિલ્લા કલેકટરનો ચાર્જ આપવામાં આવ્યો છે. ડોક્ટર સામે કાર્યવાહી કરવા માટે તંત્રના ઠાગા થૈયા.

રિપોર્ટર : દીપકસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments