હિમતનગર મામલતદાર કચેરીએ સેનીટાઇઝર મશીન સાઇડ કરાયુ,

0
0
હિમતનગર મામલતદાર કચેરીએ સેનીટાઇઝર મશીન સાઇડ કરાયુ,
કોરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે છતાં મશીન સાઇડ કરાયુ,
અરજદારો સેનીટાઇઝ થાય એ માટે લગાવવામાં આવ્યુ હતુ મશીન,
વહીવટી તંત્રની ઘોર બેદરકારીથી લોકોના આરોગ્ય સામે પ્રશ્નાર્થ
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here