- Advertisement -
સાબરકાંઠા પોશીના નો બનાવ.
દંપતી પતિ-પત્નીએ કરી આત્મહત્યા.
ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા મૃતદેહ.
પોશીના ગણેર ગામમાં ૫૦૦થી વધુ મુતક મહિલાના પિયર પક્ષના લોકો આવી પહોંચ્યા.
મૃતકના પતિના ઘરને તોડીને સળગાવી નાખ્યું.
મહિલાના પિયર પક્ષના લોકોએ હોબાળો મચાવ્યો.
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS, સાબરકાંઠા