શિરડીનું સાઈબાબા સંસ્થાન 4 હજાર બેડનું જમ્બો કોવિડ કેર સેન્ટર બનાવશે

0
2

રાજ્યમાં કોરોના સંસર્ગ વધી રહ્યો છે. તમામ ક્ષેત્રની સંસ્થાઓ દર્દીઓની સેવા માટે આગળ આવી રહી છે, ત્યારે શિરડીનું સાઈબાબા સંસ્થાન કઈ રીતે પાછળ રહે? સાઈબાબા સંસ્થાનના સાઈ આશ્રમમાં કુલ ૪૨૦૦ બેડનું જમ્બો કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવશે.

શિરડીના સાઈબાબા સંસ્થાને અહમદનગર જિલ્લા માટે રાહતરુપ માહિતી આપી છે. આ કોવિડ કેર સેન્ટરમાં ૪૨૦૦ બેડ, ૧૦૦૦ ઑક્સિજન, ૨૮૦ આઈસીયુ બેડ હશે. રાજ્યના મુખ્યમંત્રી અને લૉ ઑફિસ દ્વારા શિર્ડીમાં જમ્બો કોવિડ સેન્ટર બનાવવાની પરવાનગી મળી છે. જેમાં કોરોના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવવાની હોવાની પણ માહિતી મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here