સલમાન ખાન હશે પેપ્સીનો ન્યુ ફેસ

0
29

બોલીવુડના દબંગ ખાન એટલે સલમાન ખાન પેપ્સીના એક નવા બ્રાંડ એમ્બેંસેડર બની ગયા છે. ત્રણ વર્ષ બાદ સલમાન ખાને કોકાકોલાની એડમાં કમબેક કર્યું છે. જેના માટે સલમાન ખાને 2 વર્ષનો કોન્ટ્રેક્ટ કર્યો છે. આ કોન્ટ્રેક્ટ માટે સલમાન ખાને 15 કરોડ રુપિયામાં સાઇન કર્યો છે.

આ કોન્ટ્રાક્ટનો ખુલાસો પેપ્સિકોના એક સ્પોક્સપર્સને કર્યો છે. આ પહેલાં અભિનેતા રણબીર કપુર પેપ્સીના બ્રાંડ એમ્બેંસેડર રહી ચુક્યા છે. તો સલમાન ખાન પણ આ પહેલાં થમ્સ અપનો ફેસ રહી ચુક્યો છે. હવે ફરી સલમાન ખાન પેપ્સીનો નવો ફેસ બનશે. જો ફિલ્મની વાત કરીએ તો સલમાન ખાનની ફિલ્મ દબંગ-3 આવવા જઇ રહી છે. જેની લોકો આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યાં છે. જે 20 ડિસેમ્બરે થિયેટરમાં ધમાલ મચાવવા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here