સંખેડા : જાંબુઘોડા અભ્યારણ્ય મધ્યે આવેલા યાત્રાધામ ઝંડ હનુમાન ના દર્શનાર્થે આજે લખો ભક્તો ઉમટ્યા

0
0
 સંખેડા : જાંબુઘોડા તારીખ 24/ 8 /2019 આજરોજ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોય ઝંડ હનુમાન દાદા ધામ ખાતે ભરાતા મેળામાં આજે લાખોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા જાણવા મળ્યા મુજબ જાંબુઘોડા ખાતે આવેલા અતિ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન દાદા ના ધામ ખાતે આજરોજ વિક્રમ સવંત 2075 ને શ્રાવણ વદ આઠમ મે છેલ્લો શનિવાર હોય ભવ્યાતિભવ્ય મેળો યોજાયો.
જેમાં હનુમાન ભક્તો તેમજ શનિદેવની પનોતી થી પીડાતા ભક્તોનું લાખોની સંખ્યામાં કોળી યારુ ઊભરાયું જાંબુઘોડા થી લઈને ઝંડ હનુમાન સુધીના લગભગ ૧૧ કિ.મી.ના માર્ગ ઉપર માનવ મહેરામણ સિવાય બીજું કઈ જોવા મળ્યું નહીં રોડ અને રસ્તા ઉપર ભક્તો જ ભક્તો દેખાયા દર વર્ષની જેમ ચાલુ વર્ષ ઠેરઠેર દર્શનાર્થીઓ માટે વિસામા નું આયોજન રાખવામાં આવ્યું હતું.
બાઈટ : ભાર્ગવ ચોક્સી
અને બોડેલી પોલીસ જાંબુઘોડા પોલીસ સહિતની તમામ પોલીસ પણ આ મેળામાં ચાપતો બંદોબસ્ત જોવા મળ્યો અને આ પવિત્ર ધામ ગુજરાત ના તથા આજુબાજુના ત્રણ રાજ્યો જય માં કે મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી ભક્તો આવતા હોય છે.
રિપોર્ટર : ઈરફાન મકરાણી, CN24NEWS, કંદલાવ, છોટા ઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here