મોરબી : હળવદ : સરદાર પટેલ વિધાલય બચપણ પ્લેસ્કૂલ ના વિધાર્થી રેલ્વેટેશન તથા તારંગા વિહારધામની મુલાકાત કરી.

0
90
આજના આધુનિક યુગમાં સમયની બચત તેમજ ઝડપી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા તેમજ ઔધોગિક વિકાશ તેમજ કાચામાલની ઝડપથી ફેરફાર માટે ભારતીય રેલ્વે એ મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતીય રેલ્વે ની સમજ મળી શકે તે હેતુંને ધ્યાન રાખીને બચપણ પ્લેસ્કૂલ હળવદના વિધાર્થી ઓએ હળવદ રેલ્વેસ્ટેશન ની મુલાકાત લીધી હતી.
તેમજ વિધાર્થી માં સમાજિક જીવનમાં ધાર્મિક લાગણી નો વિકાસ થાય,વિધાર્થી ઓ ભારતીય સંસ્કૃતિની સમજ કેળવાય તે હેતુથી ધ્રાગધ્રા હળવદ  હાઇવે પર આવેલ જૈનતીર્થ તારંગા વિહાર ધામની મુલાકાત લીધી હતી.આમુલાકાત  માં વિધાર્થી ઓને રેલ્વેસ્ટેશન તેમજ ધાર્મિકતા ની સમજ બચપણ પ્લેસ્કૂલના શિક્ષક અંજલીબેન,સંગીતાબેન,દિશાબેન,શીતલબેન દ્વારા  આપવામાં આવી હતી.
આ કાર્યકામ ના આયોજન અંગેનું માર્ગદર્શન પરેશભાઇ માલાસણા,અલ્કેશ ભાઈ,અતુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here