હળવદ : સરદાર પટેલ વિદ્યાસંકુલ વાર્ષિક સ્પોર્ટ્સ ડેની ઉજવણી.

0
140
વિદ્યાર્થી રહેલી સુષુપ્ત શકિતને ખીલવવા માટે વિધાની નગરી ગણાતી સરદાર પટેલ વિધાલય હળવદ દ્વારા  વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લાબીકુદ, ગોળાફેક,ચક્રફેક, વગેરે અલગ-અલગ પ્રકારની રમત માં વિદ્યાર્થી ભાગ લીધો હતો જેમાં નંબર મેળવેલા વિદ્યાર્થી ને ઇનામ આપી સન્માનિત કર્યા હતા.તેમજ શાળા કક્ષાએ જીતેલા વિદ્યાર્થી ને મેડલ આપી સન્માતીત કર્યા હતા.
આ કાર્યકમ માં વિદ્યાર્થી ઓએ ઉત્સાહ વધારવા માટે શાળા ના ટ્સ્ટી વિપુલભાઇ એરવાડિયા,હર્ષાબેન એરવાડિયા,અશોકભાઈ માતરિયા તેમજ રોહિતભાઈ એ મેડલ તેમજ સર્ટિફિકેટ દ્વારા વિદ્યાર્થી પોત્સાહન કર્યા હતા.આ કાર્યકમ ને સફળ બનાવવા પરેશભાઈ માલસણાં,અતુલભાઈ પટેલ, સ્પોર્ટ ટીચર હરપાલ ભાઈ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here