Thursday, August 5, 2021
No menu items!
HomeSBI એ ક્લાર્કની પહેલા તબક્કાની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું, 31 ઓક્ટોબરે CLERK...
Array

SBI એ ક્લાર્કની પહેલા તબક્કાની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કર્યું, 31 ઓક્ટોબરે CLERK MAINS ની પરીક્ષા લેવાશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ બુધવારે કલાર્કની જગ્યાઓ પર ભરતી માટેના પ્રથમ તબક્કાની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. પરીક્ષામાં સફળ થનારા કેન્ડિડેટ્સ Mainsની પરીક્ષા આપશે, જે 31 ઓક્ટોબર, 2020ના રોજ યોજાશે.

રિઝલ્ટ ડાઉનલોડ કરવાની પ્રોસેસ

  • SBIની ઓફિશિયલ વેબસાઇટ sbi.co.in પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર Career ઓપ્શન પર ક્લિક કરો.
  • ‘SBI Clerk Prelims result’ની લિંક પર ક્લિક કરો.
  • PDF ફાઇલ ખૂલશે, જ્યાં તમે રોલ નંબર દ્વારા રિઝલ્ટ જોઈ શકશો.

Mains પેપર વિશે મહત્ત્વપૂર્ણ બાબતો

SBI CLERK Mainsનું પેપર 2 કલાક 40 મિનિટનું હશે. પેપરમાં કુલ 4 સેક્શન હશે. જનરલ/ફાઇનાન્શિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રિજનિંગ એબિલિટી/કમ્પ્યૂટર નોલેજ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments