- Advertisement -
ડાંગઃ પૂર્ણા અભયારણ્ય વિસ્તારોમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડી આવેલ આ ધોધ ચોમાસા દરમિયાન સોળે કળા એ ખીલી ઊઠે છે. ગાઢ જંગલ અને ઠાંસી ઠાંસીને કુદરતી સૌંદર્ય ધરાવતો મહાલ બરડીપાડા માર્ગ પર ધુલદા ફાટક નજીક આવેલા ડુંગરની ટોચ 40 ફૂટ ઉપરથી સીધી માર્ગ પર ધારા પડે છે. દિવ્ય ભાસ્કરના વાચક હિરેન જોશીએ આ ફોટો મોકલાવ્યો હતો. આ મનમોહન દ્રશ્ય જોઈ આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો વાહનો ઊભા રાખવા મજબૂર બને છે તેમજ દુગ્ધ ધારા સમાન ધોધમાં નાહવાની અને ધોધ સાથે સુંદર તસવીર કંડારવાની મજા પણ લેતા હોય છે.
buy generic stromectol online https://ivermectinetc.com/