અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો : કસાણા અને પંચાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ.

0
2

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો : આકાસમાં છવાયા વાદળો.

મેઘરજ પંથકમાં કમોસમી વરસાદી જાપટું.

કસાણા અને પંચાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ.

કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી.

કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાનાર લગ્નના મંડપ પણ પલળ્યા.

ભિલોડામાં ભારે પવન ફૂંકાયો.

વાવાજોડા જેવી પરિસ્થિતિને કારણે ધૂળની ડમરીઓ ઉડી.

ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને મુશ્કેલી.

 

રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWS, અરવલ્લી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here