કોરોના ગુજરાત – બીજીવાર ડિસ્ચાર્જ વધુ કેસ ઓછાઃ કોરોનાના 363 નવા કેસ સામે 392 દર્દી ડિસ્ચાર્જ, 29ના મોત, કુલ કેસ 13,273-મૃત્યુઆંક 802

0
0

અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3 કેસ નોંધાયા
આણંદ-મહેસાણામાં 2-2 અને રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા
અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીનું મોત
11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા
કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, ડિસ્ચાર્જ 5,880 અને 802ના મોત
કુલ 1,72, 652ના ટેસ્ટ કર્યાં, 13,273ના પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ

સીએન 24, ગુજરત

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 363 દર્દી નોંધાયા છે અને 29ના મોત થયા છે. જ્યારે 392 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં બીજીવાર કેસ ઓછા અને ડિસ્ચાર્જ વધુ નોંધાયા છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 13,273 કેસ નોંધાયા છે અને  મૃત્યુઆંક 802 થયો છે. જ્યારે 10 મેના રોજ 398 કેસ અને 454 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

63 દર્દી વેન્ટીલેટર પર અને 5,880 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 363 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા છે. અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, 5,880 ડિસ્ચાર્જ અને 802ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ 1,72, 652 ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 13,273ના રિપોર્ટ પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

છેલ્લા 24 દિવસમાં 23 દિવસ રાજ્યમાં 300થી અને અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)

ક્યાં કેટલા નવા કેસ
અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3,
આણંદ-મહેસાણામાં 2-2 અને રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

કુલ 13,273 દર્દી, 802ના મોત અને 5880 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 9724 645 3658
સુરત 1256 57 850
વડોદરા 771 35 475
ગાંધીનગર 201 10 104
ભાવનગર 114 8 86
બનાસકાંઠા 99 4 78
આણંદ 87 9 75
અરવલ્લી 93 3 76
રાજકોટ 83 2 55
મહેસાણા 95 4 51
પંચમહાલ 72 6 61
બોટાદ 56 1 54
મહીસાગર 77 1 40
પાટણ 69 4 26
ખેડા 57 3 28
સાબરકાંઠા 63 3 20
જામનગર 46 2 26
ભરૂચ 37 3 28
કચ્છ 64 1 6
દાહોદ 32 0 18
ગીર-સોમનાથ 38 0 3
છોટાઉદેપુર 22 0 17
વલસાડ 18 1 4
નર્મદા 15 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 4
જૂનાગઢ 18 0 4
નવસારી 14 0 8
પોરબંદર 5 0 3
સુરેન્દ્રનગર 16 0 3
મોરબી 2 0 2
તાપી 3 0 2
ડાંગ 2 0 2
અમરેલી 2 0 0
અન્ય રાજ્ય 5 0 0
કુલ 13,273 802 5880

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here