Wednesday, April 17, 2024
Homeએન્ટરટેમેન્ટENTERTAINTMENT:સીધી-સાદી દયાબેનનો આ લુક જોઇને તમે થઇ જશો હક્કા-બક્કા,

ENTERTAINTMENT:સીધી-સાદી દયાબેનનો આ લુક જોઇને તમે થઇ જશો હક્કા-બક્કા,

- Advertisement -

દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનનો રોલ પ્લે કરીને વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરે છે. દિશા વાકાણીનું પરિચાય વધારે આપવાની જરૂર નથી. કારણકે આ એક્ટ્રેસને બાળકોથી લઇને મોટા એમ દરેક લોકો જાણતા હોય છે. દયાબેનના ડાયલોગ આજે પણ લોકો યાદ કરતા હોય છે.

 

શાનદાર એક્ટિંગથી હંમેશા ફેન્સને હસાવતી દયાબેન આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. પોતાની એક્ટિંગથી લોકોને હસાવવા માટે મજબૂર કરી દેતી હોય છે. આ વચ્ચે દયાબેનના ફેન્સ માટે જેમાં તમને એમનો ગ્લેમરસ અંદાજ જોઇ શકો છો. એક્ટ્રેસનો ગ્લમેરસ લુક જોઇને તમે પણ વિચારમાં પડી જશો.તમે એક્ટ્રેસનો ગ્લેમરસ લુક જોઇને ઓળખી નહીં શકો કે તારક મહેતામાં સીધી સાદી દેખાતી આ દયાબેન છે. હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેનનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં દયાબેને બ્લૂ કલરનું સિમરી ટોપ પહેર્યુ છે અને સાથે શોર્ટ મિની સ્કર્ટ પહેર્યો છે. આ લુકમાં એક્ટ્રેસ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular