શેરબજાર : સેન્સેક્સ 35 અંક ઘટ્યો, નિફ્ટીએ 9000ની સપાટી વટાવી; કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા

0
17
  • કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, હીરો મોટોકોર્પના શેર વધ્યા
  • ટાઈટન કંપની, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા

ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 35 અંક ઘટીને 30574 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 1.2 અંક વધી 9030 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, હીરો મોટોકોર્પ અને લાર્સનના શેરમાં તેજી જોવા મળી રહી છે. કોટક મહિન્દ્રા 1.51 ટકા વધી 1169.90 પર કારોબાર કરી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્કનો શેર 1.47 ટકા વધી 296.85 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની, એમએન્ડએમ, એશિયન પેઈન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈટીસી સહિતના શેરમાં ઘટડો જોવા મળી રહ્યો છે. ટાઈટન કંપની 2.16 ટકા ઘટી 873.85 પર કારોબાર કરી રહ્યો છે. એમએન્ડએમ 2.20 ટકા ઘટી 419.80 પર કારોબાર કરી રહ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here