શેરબજાર : સેન્સેક્સ 535 અંક ઘટ્યો, નિફ્ટી 9154 પર બંધ; બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્કના શેર ઘટ્યા

0
14

મુંબઈ. ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 535 અંક ઘટીને 31327 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 159 અંક ઘટીને 9154 પર બંધ રહ્યો હતો.

 

સેન્સેક્સ પર રિલાયન્સ, સન ફાર્મા, હીરો મોટોકોર્પ, લાર્સન અને પાવરગ્રીડ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. જોકે બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એચડીએફસીના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here