શેરબજાર : સેન્સેક્સ 284 અંક વધ્યો, નિફ્ટી 10061 પર બંધ; કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેરમાં તેજી

0
0
  • કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ, નેસ્લેના શેરમાં તેજી
  • એનટીપીસી, મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ શેરમાં મંદી

મુંબઈ. ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 284 અંક વધીને 34109 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 82 અંક વધીને 10061 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ અને નેસ્લે સહિતના શેરમાં તેજી જોવા મળી હતી. એમએન્ડએમ 4.82 ટકા વધી 484.80 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 3.31 ટકા વધી 1387.60 પર બંધ રહ્યો હતો. જોકે એનટીપીસી, મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ અને ઈન્ફોસિસના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એનટીપીસી 2.12 ટકા ઘટીને 94.70 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 1.13 ટકા ઘટીને 5,623.70 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here