સેન્સેકસ-નિફટી પાંચ મહિનાની ટોચે, મેટલની ચમક વધી-ફાર્માનો ડોઝ ઉતર્યો

0
6

અમદાવાદ : ભારતીય શેરમાર્કેટમાં ગઈકાલની તેજી બાદ આજે એશિયાઈ માર્કેટની રાહે મંગળવારે પણ અડધા ટકાના ઉછાળા સાથે ખુલ્યા બાદ 1% સુધી ઉંચકાયા છે. બેંચમાર્ક ઈન્ડાયસિસ મંગળવારના સેશનમાં પાંચ મહિનાની ટોચે પહોંચ્યા હતા.

બીએસઈ સેન્સેકસ 38,550નો હાઇ બનાવીને હાલ 265 અંક, 0.70% અપ 38,448ના લેવલે ટ્ર્રેડ કરી રહ્યાં છે. નિફટી 50 ઈન્ડેકસ 0.51%, 57 અંક ઉછળીને 11,327ના લેવલે ટ્રેડ કરી રહ્યાં છે.