શેરબજાર : સેન્સેક્સ 126 અંક વધ્યો, નિફ્ટીએ 9000ની સપાટી વટાવી, ઓએનજીસી, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

0
8

મુંબઈ. ભારતીય શેરબજારોનું ફલેટ ઓપનિંગ થયા પછી હાલ સેન્સેક્સ 126 અંક વધીને 31506 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 51 અંક વધીને 9239 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર ઓએનજીસી, કોટક મહિન્દ્ર, ટાટા સ્ટીલ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેન્ક સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે ટાઈટન કંપની, એમએન્ડએમ, મારૂતિ સુઝુકી સહિતના શેરો ઘટીને કારોબાર કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here