Wednesday, April 17, 2024
Homeશેરબજાર : સેન્સેક્સ 428 અંક વધ્યો, નિફ્ટી 12125 પર બંધ; બજાજ ફાઈનાન્સ,...
Array

શેરબજાર : સેન્સેક્સ 428 અંક વધ્યો, નિફ્ટી 12125 પર બંધ; બજાજ ફાઈનાન્સ, HULના શેરમાં તેજી

- Advertisement -

મુંબઈઃ ભારતીય શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 428 અંક વધી 41323 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 133 અંક વધી 12125 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર હાલ એનટીપીસી, ઓએનજીસી, નેસ્લે, રિલાયન્સ અને એક્સિસ બેન્ક સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એનટીપીસી 2.46 ટકા વધી 112.40 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 1.76 ટકા વધી 101.00 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે ટાટા મોટર્સ, ઈન્ડસલઈન્ડ બેન્ક માં મંદી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ 2.78 ટકા ઘટી 157.10 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસલઈન્ડ બેન્ક 0.11 ટકા ઘટી 1,142.90 પર કારોબાર કરી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular