શેરબજાર : સેન્સેક્સ 371 અંક વધ્યો, નિફ્ટી 9380 પર બંધ; બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્કના શેર વધ્યા

0
6
  • ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્કના શેર વધ્યા
  • સનફાર્મા, એનટીપીસી, નેસ્લે, એચસીએલ ટેક, ભારતી એરટેલના શેર ઘટ્યા

 

મુંબઈ. સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 371 અંક વધીને 32114 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 98 અંક વધીને 9380 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધીને બંધ રહ્યાં હતા. જોકે સનફાર્મા, એનટીપીસી, નેસ્લે, એચસીએલ ટેક અને ભારતી એરટેલના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here