શેરબજાર : સેન્સેક્સ 415 અંક વધ્યો, નિફ્ટી 9282 પર બંધ; એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા શેર વધ્યા

0
4
  • ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્કના શેર વધ્યા
  • એનટીપીસી, એમએન્ડએમ, એચડીએફસી બેન્ક, ભારતી એરટેલના શેર ઘટ્યા

મુંબઈ. ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 415 અંક વધીને 31743 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 127 અંક વધીને 9282 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક અને બજાજ ફાઈનાન્સ શેર વધીને બંધ રહ્યાં હતા. જોેકે એનટીપીસી, એમએન્ડએમ, એચડીએફસી બેન્ક અને ભારતી એરટેલના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here