અમદાવાદ : બાપુનગર યુથ કોંગ્રેસના પ્રમુખ જયમન શર્મા દ્વારા શ્રમિક પરિવારો માટે સેવાયજ્ઞ.

0
7
  • માસ્ક સાથે દરેકને કવરમાં એક પત્રિકાનું વિતરણ પણ કરાશે
  • પત્રિકામાં કોવિડ-19થી બચવા માટે શું સાવચેતી રાખવી તેનું માર્ગદર્શન હશે

અમદાવાદ. શહેરના બાપુનગર યુથ કોંગ્રેસના પ્રમુખ જયમન શર્મા દ્વારા શ્રમિક પરિવારો માટે સેવાયજ્ઞ શરૂ કરાયો છે. બાપુનગર વિસ્તારના 12000 પરિવાર માટે માસ્ક બનાવવામાં આવ્યા છે. માસ્ક સાથે દરેકને કવરમાં એક પત્રિકાનું વિતરણ પણ કરાશે. જેમા કોવિડ-19થી બચવા માટે શું સાવચેતી રાખવી તેનું માર્ગદર્શન હશે. શ્રમિક એક કરતાં વધારે વાર માસ્કનો ઉપયોગ કરી શકે તેવા 48 હજાર રિયુઝેબલ માસ્ક બનાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે માસ્ક ફરજીયાત કરતાં માસ્ક ખરીદી શકવાની ક્ષમતા ન ધરાવતા લોકોની સ્થિતિ જોઇ માસ્ક વિતરણ નિર્ણય કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here