પ્રાંતિજ : ગટર ના પાણી ઘર માં ઘુસ્યા, ધર માં જયા જુઓ ત્યાં પાણી પાણી

0
0

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક મકાનમાં ગટર નું પાણી ધર માં ઘુસ્યા ધર માં રહેલ બધો સર સામાન પલરીગયો તો પાલિકા માં રજુઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.

 

 

ગટર કોન્ટ્રાક્ટર ના પાપે  ગટર નું પાણી ધર માં ધુસ્યુ.  

પાછળ થી પાણી ધર માં ગુસ્સી ને આગળ બહાર નિકળ્યું  .

ધર માં રહેલ બધો સર સામાન પલરી ગયો .

 

 

તમારી ટીવી સ્કીન ઉપર જોઇ રહેલ મકાનમાં રહેલ પાણી વરસાદી પાણી ભરાયા નથી કે ધર માં રહેલ પાણી નો નળ લીક થયેલ નથી પણ પ્રાંતિજ નગરપાલિકા વિસ્તાર ખોડીયાર કુવા ખાતે રહેતા ભરતભાઇ પરમાનંદ ભાઇ લાલવાણી ના મકાન માં મકાન ના પાછળ ના ભાગે થી ગટર નું પાણી ગટર કોન્ટ્રાક્ટર ના પાપે હાલતો મકાન માં પાણી ઘુસ્યુ છે તો ધર માં જયા જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે.

 

 

તો મકાન ના  પાછળ થી પાણી મકાન મા ધુસી ને આગળ ઓવર ફુલ થઇ ને ધર ની બહાર  વહેતુ થયું છે ત્યારે ધર માં રહેલ બધો સર સામાન પલરીગયો છે તો પાલિકા માં રજુઆત કરવા છતાં આજ દીન સુધી કોઇ જ કાર્યવાહી હાથ ધરવામાં આવીનથી ત્યારે હાલતો મકાન માલિક ગટર ના પાણી ને લઇને પરેશાની માં મુકાયા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું પાલિકા દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું  .

 

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, સાબરકાંઠા પ્રાંતિજ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here