શેરબજાર : સેન્સેક્સ 477 અંક વધ્યો, નિફ્ટી 11385 પર બંધ; અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

0
10

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 477 અંક વધીને 38528 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 138 અંક વધીને 11385 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા, આઈસીઆઈસીઆઈ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 3.34 ટકા વધીને 1470.95 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 2.85 ટકા વધીને 1366.65 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 1.03 ટકા ઘટીને 713.70 પર બંધ રહ્યો હતો. એચસીએલ ટેક 0.53 ટકા ઘટીને 715.20 પર બંધ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here