Saturday, August 20, 2022
Homeઅમદાવાદ : નારોલ સર્કલે જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી ૩ યુવતીને SHE ની...
Array

અમદાવાદ : નારોલ સર્કલે જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી ૩ યુવતીને SHE ની ટીમે ઝડપી : ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

- Advertisement -

અમદાવાદની નારોલ સર્કલ બ્રિજ નીચે જાહેરમા બીભત્સ ચેનચાળા કરતી ૩ યુવતીઓને સી ટીમે ઝડપી પાડી છે. જાહેર રસ્તા પણ લોકોની લાગણી દુભાય તેવી રીતે ઠક્કરબાપા નગર રહેતી યુવતી બીભત્સ ઈશારા કરતા સીની ટીમે પકડી પાડી તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી.

ત્રણેય યુવતીઓ સામે ફરિયાદ

ઈસનપુર પોલીસની SHE ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી ત્યારે સવા બાર વાગ્યાના અરસામાં રાજ હોટલની પાસે ૩ યુવતીઓ જાહેરમાં બીભત્સ ચેનચાળા આવતા-જતાં રાહદારીઓની લાગણી દુભાય તે પ્રકારની ચેષ્ઠાઓ કરતી હતી. ત્યારે ત્યાં પહોંચેલી સીની ટીમે કોર્ડન કરીને ત્રણેયને રોકી દીધી હતી. ઈસનપુર પોલીસના મહિલા હેડ કોન્ટેબલે ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular