શિહોરી : ટ્રકમાં ચુનાની આડમાં લઈ જવાતા 15.74 લાખના દારૂ સાથે એક ઝબ્બે

0
17

શિહોરીઃ શિહોરી પોલીસે રતનપુરા પુલીયા પાસેથી પસાર થતી ટ્રક નંબર આરજે 21 જીએ 2025 ને રોકાવી તલાસી લેતા તેમાથી ચુનાના કટ્ટાની આડમા સંતાડેલી વિદેશી દારૂની 328 પેટી 9948 બોટલો કીંમત 15,74,400,મળી કુલ રૂ.22,76,400 ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક માંગીલાલ શંકરરામ મેઘવાલ(રહે.શીવગોટન તા.મેડતા જી.નાગોર(રાજસ્થાન))ને ઝડપી દારૂ ભરાવનારા ભવરસીંહ અર્જુનસીંહ રાજપુરોહીત સામે ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here