Monday, December 5, 2022
Homeદુર્ઘટના : ધોલેરાના ઓતરિયામાં નવરાત્રિના મંડપ બાંધતા શોર્ટ સર્કિટ, વીજ કરંટથી એકનું...
Array

દુર્ઘટના : ધોલેરાના ઓતરિયામાં નવરાત્રિના મંડપ બાંધતા શોર્ટ સર્કિટ, વીજ કરંટથી એકનું મોત, ચાર દાઝ્યા

- Advertisement -

અમદાવાદ: ધોલેરાના ઓતરિયા ગામે પાંચ લોકોને વીજકરંટ લાગ્યો છે, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ચાર લોકો દાઝી જતા તેમને સારવાર માટે ધંધુકા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. નવરાત્રિના મંડપ બાંધતી વખતે શોર્ટ લાગ્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ધોલેરા પોલીસની ટીમ હાલ હોસ્પિટલમાં તપાસ માટે પહોંચી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular