શ્રધ્ધા કપુરે પિતાને ગિફ્ટમાં આપ્યો 1.3 કરોડનો ફ્લેટ

0
20

શ્રદ્ધા કપૂરને પિતા શક્તિ કપૂર સાથે સારો લગાવ છે. શ્રદ્ધાએ હાલ પિતા શક્તિ કપૂરને એક પ્રોપર્ટી ભેટમાં આપી છે. પિતા પોતાના સંતાનોને ભેટ આપતા હોય છે, જ્યારે શ્રદ્ધાએ હાલમા જ પિતા શક્તિને મુંબઇના જુહુ એરિયામાં એક ફ્લેટ ગિફ્ટમાં આપ્યો છે.

શ્રધ્ધા કપુરે પોતાના પિતાને જે ફ્લેટ ગિફ્ટમાં આપ્યો છે તેની કિંમત 1.3કરોડ છે, શ્રદ્ધાએ આ પ્રોપટીનો ભાગ ગિફ્ટમાં કર્યો છે. આ પ્રોપટીના માલિકે બનેલા શક્તિ કપુરે હવે આ પ્રોપર્ટી લીઝ પર આપી દીધી છે. શ્રધ્ધાએ બોલિવુડમાં સ્થાન જમાવી દીધુ છે. હવે તે વરુણ ધવન સાથે સ્ટ્રીટ ડાન્સર-3 માં જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here