શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય મંદબુદ્ધિ ના બાળકો દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના 103 મી જન્મજયંતી ની ઉજવણી

0
0
શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય મંદબુદ્ધિ ના બાળકો દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ના 103 મી જન્મજયંતી ઉજવણી કરવામાં આવી.
“ આ દેશ લોકોનો એક સમૂહ છે જે એક લક્ષ્ય એક આદર્શ અને એક મિશન ની સાથે જીવે છે અને આ ધરતીના ટુકડાને માતૃભૂમિના રૂપમાં જુવે છે જો આદર્શ અથવા માતૃભૂમિ એ બને માથી કોઈ એક પણ નથી તો આ દેશનું અસ્તિતવ નથી.” – પંડિત દીનદયાલ ઉપાધ્યાય
આજ રોજ તા.25/09/2019 બુધવાર ના રોજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય મંદબુદ્ધિ ના બાળકો ની  નિવાસી શાળા દ્વારા ભારત ની એક એવી હસ્તી જેને પોતાના કર્યો અને વિચારોથી લોકોને આકર્ષિત કર્યા હતા ભારતીય જન સંઘ નામની મોટી પાર્ટી જે હાલ ભારતીય જનતા પાર્ટી નામે ઓળખાય છે જેના અધ્યક્ષ હતા તેવા મહાન રાજનેતા જેમણે ભારતની આજાદી પછી લોકતંત્ર ને અલગ પરિભાષા આપીને ઘણા કાર્યો કર્યા આજે પણ ભારતમાં તેમના નામની સંસ્થાઓ અને યોજનાઓ ચાલી રહી છે સાથોસાથ પાંચ ધાતુઓમાંથી બનેલ 63 ફૂટ ઊંચી પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું વારાણસી માં સ્થાપના થશે જેના લીધે તેઓ આજે પણ સ્મરણીય છે એવા પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃસ્ઠ સંગઠનકર્તા એકાત્મ માનવવાદ અંત્યોદયના પ્રણેતા આપણાં પર્થ પ્રદશક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી 103 મી જન્મ જયંતી નિમિતે શત શત નમન…
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here