Friday, May 23, 2025
HomeબિઝનેસBUSINESS : સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો,ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને...

BUSINESS : સોનામાં આગેકૂચ સામે ચાંદીમાં ઘટાડો,ક્રૂડ ત્રણ ટકા ઉછળી 68 ડોલરને પાર

- Advertisement -

મુંબઈ ઝવેરી બજારમાં  ગુડફ્રાઈડે તથા બેન્ક હોલીડે વચ્ચે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી.  જોકે બંધ બજારે સોનાના ભાવપ વધુ ઉંચકાયા હતા.  જ્યારે ચાંદીના ભાવમાં પીચેહટ દેખાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.  વિશ્વ બજારમાં ગુડફ્રાઈડેના કારણે વેપાર વોલ્યુમ ધીમું હતું તતા અમેરિકા, બ્રિટન, યુરોપ વિ. બજારો બંધ રહ્યા હતા.  જ્યારે એશિયાના બજારોમાં વેપારો ધીમા  રહ્યા હતા.

મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૩૭ વાળા રૂ.૮૫.૪૦ થી ૮૫.૪૧  બોલાઈ રહ્યા હતા.  વિશ્વ બજારમાં વિવિદ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈનવ્ડેક્સ નીચામાં ૯૯.૨૬ તથા ઉંચામાં ૯૯.૪૮ થઈ ૯૯.૩૭ રહ્યાના સમાચાર હતા.   દરમિયાન, ભારતમાં ફોરેક્સ રિઝર્વ ૧.૫૦ અબજ ડોલર વધી ૬૭૭.૮૪ અબજ ડોલર થયાના સમાચાર મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular